Chirag Akhani જય શ્રી ક્ષેત્રપાલ દાદા - જય શ્રી વીરદેવદાદા - જય શ્રી આશાપુરામાં - શ્રી અખાણી પરિવાર ક્ષેત્રપાલદાદા સેવા સમાજ ટ્રસ્ટ, સમી આપ સહુનું હાર્દિક સ્વાગત કરે છે.
10515095_1400104393597453_5192074914145756795_o_-_Copy.jpg

શ્રી પોપટલાલ અંબારામભાઈ અખાણી

13434883_1611198665857148_7870184924666920101_n.jpg

પ્રમુખશ્રી, લાટી બજાર, ભાભર. - ૯૪૨૬૫ ૧૫૫૦૦

પ્રમુખશ્રીનું નિવેદન

પૂજ્ય વડીલો, માતાઓ/બહેનો અને વ્હાલા બાળકો,

પૂજ્ય  ક્ષેત્રપાલ દાદાની અસીમ કૃપાથી અને તેમની પ્રેરણાથી આપણા પરિવારની વેબસાઈટ આપની સમક્ષ મુકેલ છે. આ વેબસાઈટ દ્વારા પરિવારના સ્ભયોને પરિવાર લક્ષી વિવિધ માહિતી,  ભક્તિ રસથાળ ,સમાચાર તેમજ સુધારાઓ  વગેરે ઓનલાઇન ઈન્ટરનેટના માધ્યમથી મળી રહેશે.

આ વેબસાઈટ દ્વારા અખાણી પરિવારને પરિવારના સભ્યો સાથે જોડાઈ રહેવાની તેમજ પરિવારની એકતાને અખંડ રાખવાની પ્રેરણા મળશે. આપ સૌ આ માધ્યમ દ્વારા જોડાઓ અને  મળતી વિવિધ  સુવિધાઓનો લાભ લો તેવી શુભેચ્છા.

દાદા આપ સૌ ભક્તજનોત્તે ખુબ જ સુખી રાખે, આપના પરિવારની વાડી હમેશાં લીલી રાખે એજ પ્રાર્થના સહ.

લી. 

પોપટલાલ અંબારામ અખાણી
લાટી બજાર, ભાભર



WhatsApp_Image_2017-06-21_at_143948_-_Copy_2.jpegWhatsApp_Image_2017-06-21_at_143948.jpegWhatsApp_Image_2017-06-21_at_143948_-_Copy_3.jpegWhatsApp_Image_2017-06-21_at_143948_-_Copy.jpeg
Login / Sign up



Not a member yet? Sign up now!

manttra.jpeg